Posts

વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે?

       ગુજરાત રાજ્યની સ્થાપના ૧ મે ૧૯૬૦ના રોજ થઈ હતી. ગુજરાતની સ્થાપના થઇ ત્યારે તેમાં ૧૭ જિલ્લા હતા. જે અત્યારે વધીને 33 થઈ ગયા છે. પણ વિસ્તારની દ્રષ્ટિએ આમાંથી સૌથી મોટો જિલ્લો કયો છે?        વિસ્તારની દ્દષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે. ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છનો વિસ્તાર  ૪૫,૬૫૨ કિમી² છે.
Recent posts